ગોધરા શહેર ના મધ્યમાં આવેલ રામ સાગ તળાવ માંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો, શાહિદ ફારૂક ઉમરજી નામના યુવક નો મૃતદેહ મળી આવ્યો, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવકનો મૃતદેહ તળાવ માંથી બહાર કાઢવામાં આવ્યો, પોલીસે યુવક નો મૃતદેહ ગોધરા સિવિલ હોસ્પિટલ ના પી એમ રૂમ મોકલાવી તપાસ હાથ ધરી