બરડા વન્યજીવ અભયારણ્યની મુલાકાત કરતા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવજી માનનીય કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવજી, રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણી સાથે બરડા વન્યજીવ અભયારણ્યની મુલાકાત દરમિયાન અભયારણ્ય અંતર્ગત ગ્રીન કવર વધારવા માટે આધુનિક ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી બીજનો છંટકાવ કરવામાં આવ્યો આ પહેલથી પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન મળશે તેમજ વન્યજીવ માટેનું કુદરતી આવાસ વધુ સમૃદ્ધ બનશે.