જોગનાથ મહાદેવજીને ચાંદીના મુખારવિંદ અર્પણ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમરૂમંડળ તથા અઘોરી મંડળે આકર્ષણ જમાવ્યું.જંબુસર નગરના સેવાભાવી ભક્તિરસમાં ડૂબેલા, સતત સેવા ભક્તિમાં લીન એવા પ્રતાપભાઈ સોની દ્વારા જંબુસર ગણેશ ચોક વિસ્તારમાં આવેલ પૌરાણિક જોગનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને ચાંદીનું મુખારવિંદ અર્પણ કરવાનું હોય તે નિમિત્તે