ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનની વાર્ષિક જનરલ સભા યોજાઇ હતી જેમાં નવસારીમાં નારણ લાલા કોલેજમાં પ્રધ્યાપક તરીકે સેવા આપતા ડોક્ટર મયુર પટેલની નિમણુક ઇન્ડિયન વેડ લીફ્ટિંગ્સ ફેડરેશનમાં કારોબારી સભ્ય તરીકે સર્વનું મતે નિમણૂક કરવામાં આવી જે નવસારી માટે ગૌરવ ની વાત કરી શકાય