Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: કપરાડા તાલુકામાં ભાજપ શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગ યોજાયો

Kaprada, Valsad | Aug 29, 2025
પ્રદેશ ભાજપની સૂચના મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કપરાડા તાલુકા સંગઠન પ્રમુખ વિપુલભાઈ ભોયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સંયોજકોને સંગઠનલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us