ABVP એટ યોર કેમ્પસ:ગુજરાતના 1000 કેમ્પસમાં વિદ્યાર્થી પરિષદની કારોબારી થકી વિદ્યાર્થીઓના પ્રશ્નો દૂર કરવા લડતનું એલાન ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 8 સપ્ટેમ્બરથી ABVP AT YOUR CAMPUS અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. જેમાં રાજ્યના 1000 કેમ્પસમાં કારોબારીનું નિર્માણ કરી વિદ્યાર્થીઓના પ્રશ્નો જાણી આ પ્રશ્નોની તંત્ર સમક્ષ રજૂઆત કરી તેને દૂર કરવા માટે ઉગ્ર આંદોલન કરવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ