ધારી તાલુકાનાં ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરેલ હતું જેમાં આજરોજ ગણેશ વિસર્જન કરાયું જેમાં રાસ ગરબા તેમજ અણકુટ કથા ભજન સહિતના કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો ત્યારે વિદેશથી આવેલ મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ત્યારે માનવ મંદિરે કાર્યક્રમ થાતા ભક્તોમાં ભારે ઉત્સાહિત ભક્તો જોવા મળી રહ્યા હતા..