ભીમપુરા ગામે હજરત માશુમ બાલાપીર બાવાનાં ઉર્ષ શરીફ ની ઉજવણી કરવામાં આવી. આમોદ તાલુકા મથક થી એક કિલોમીટર અંતરે આવેલ ભીમપુરા ગામે આવેલ હજરત માશુમ બાલાપીર દરગાહ શરીફ પર હાજર શ્રદ્ધારુઓની ઉપસ્થિતિમાં દરવર્ષ ની પરંપરા મુજબ ઉર્ષ શરીફની સલાતો સલામ સાથે ભાવભેર શાનદાર ઉજવણી કરવા માં આવી હતી.દરગાહ શરીફ ને રંગબેરંગી ઝગમગ રોશનીથી ઝળહળ કરાતા સંધ્યા ટાણે સમગ્ર વિસ્તારનું