ગણેશ ચતુર્થીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દાહોદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં શ્રીજી ની સમાધીનું ભવ્ય આગમન થઈ રહ્યું છે ત્યારે ચાંદીની પ્રતિમાનું દાહોદમાં આગમન થયું હતું શેઠની પ્રતિમાન માં ભવ્ય આગમન થતાં તેને દર્શન હતું મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા