Download Now Banner

This browser does not support the video element.

ભરૂચ: ભરૂચમાં જશ્ને ઇદે મિલાદુન્નબીની શાનદાર ઉજવણી, વરસતા વરસાદમાં પણ ઉમટ્યું માનવ મહેરામણ.

Bharuch, Bharuch | Sep 5, 2025
પયગંબર હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ના જન્મદિવસ જશ્ને ઇદે મિલાદુન્નબીની આજે ભરૂચ શહેરમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના બાયપાસથી મહમદપુરા સુધી એક ભવ્ય ઝુલૂસ કાઢવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us