અલકાપુરી ચા ગણરાયાના પંડાલમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો સુશ્રુષા બ્લડ સેન્ટરના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું 60 થી વધુ રક્તની યુનિટો એકત્ર થઈ હતી અને હરક્તદાતાઓને છોડ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં વન વિભાગનો પણ સાથ સહકાર મળ્યો હતો.