પિતૃતર્પણ માટે વિખ્યાત એવા માંડવીના ધ્રબુડી તીર્થ ખાતે શ્રાવણી અમાસનો મેળો ભરાયો હતો બહોળી સંખ્યામાં પૂજા અર્ચના કરવા માંડવી સહિત આજુબાજુના ગામના લોકો ધ્રબુડી તીર્થ ધામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મેળાની મજા સાથે ભાવભેર પૂજા અર્ચના ભાવિકોએ કરી હતી માહિતી બપોરે 1:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.