ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ રોડની કામગીરીમાં બેદરકારી સબબ કોન્ટ્રાકટર ને નોટીશ ફટકારી છે ૧૧/૦૯/૨૦૨૫ ના રોજ નાયબ કલેકટર ચોટીલા દ્વારા શહેરમાં આવેલ મનહર પાનથી બ્રહાણી વૃડ વર્કસ સુઘી તેમજ દર્શન કિરાણા સ્ટોર થી એ.બી.આઇ. બેંક સુઘી (નીલકંઠ સોસાયટી થી થાન રોડ સર્કલ સુઘી) ના સી.સી.રોડના રીસર્ફેસીંગની કામગીરી કરવા ચોટીલા નગરપાલીકા દ્વારા તારીખ : ૦૮/૧૨/૨૦૨૩ ના રોજ વર્ડ ઓડર વિરાટ ડેવલોપર્સ, રાજકોટ ને નોટીસ ફટકારી છે