આજ રોજ તા.૦૬/૦૯/૨૦૨૫ શનિવા૨ના રોજ ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના વરદ હસ્તે શિણાય ગામ રમાડા ત્રણ રસ્તા પાસે આવેલ આદિપુર ગ્રામ્ય પોલીસ ચોકીનુ ઉદઘાટ્ન તથા લોકાર્પણ ક૨વામાં આવ્યું.આ સાથે દાતાઓનુ સન્માન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.