વડાલ પાસે કાર ચાલકે બેગને પાછળથી ટકર મારતા ગંભીર ઈજા થવાથી અકાળા ગામના મનજીભાઈ ગીગાભાઈ વણપરિયા વડાલ ગામેથી અકાળા આવતા હતા તે વખતે વડાલ પાસેથી ઉપાડ ઝપટે આવી રહેલી કાર બાઈક ને પાછળથી ટકર મારતા ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા.