ધનસુરા ખાતે આજ રોજ પંડિત દીનદયાળ જનમ જયંતિ નિમિતે મંત્રીશ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને એક દિવસ ,એક કલાક શ્રમદાન કરવામાં આવ્યું હતું.જેમાં લાઇબ્રેરી નજીક સાફ સફાઈ કરવા આવી હતી.તેમજ સફાઈ ની કીટ મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી હતી અને એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર,જિલ્લા કલેકટરશ્રી, ડીડીઓશ્રી ,ધનસુરાના ટીડીઓ, મામલતદારશ્રી, તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અ