શુક્રવારના 6:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના અતુલ નેશનલ હાઇવે નંબર 48 ઉપર થી મુંબઈ થી સુરત જતા માર્ગ ઉપર પસાર થઈ રહેલી ઇનોવા કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો. ઘટનાની જાણ ફેર વિભાગને કરવામાં આવી હતી. આસપાસના લોકોએ અન્ય અગ્નિશામક વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.