વડોદરા નજીક આવેલા એક ગામમાં રહેતી 19 વર્ષની યુવતી શંકરપુરા ગામ પાસેથી પોતાની એકટીવા લઈને એકલી પસાર થતી હતી, ત્યારે શંકરપુરા ગામમાં આવેલી ગોકુલેશ સોસાયટીમાં રહેતા મયુર ભરવાડ અને પ્રકાશ ભરવાડ નામના યુવાનોએ યુવતીને રસ્તામાં ઉભી રાખી હતી. ત્યારબાદ મયુર યુવતીની એકટીવા ઉપર પાછળની સીટ ઉપર જબરજસ્તીથી બેસી જઈ યુવતીને ખટંબા ગામની સીમમાં ટીપી રોડ ઉપર લઈ ગયો હતો અને યુવતી સાથે શારીરિક અડપલા કરી તું મારી સાથે શરીર સંબંધ બાંધ નહીં તો તારા કપડાં કાઢીને....