ભેસાણ શહેરના શ્રી રામ યુવા ગ્રુપ દ્વારા ગણેશોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભેસાણ શહેરમાં આવેલ શ્રી રામજી મંદિર ખાતે થી શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રી રામ યુવા ગ્રુપના આગેવાનો અને સમસ્ત હિન્દુ સમાજ એકત્રિત થઈને આ શોભાયાત્રા ને સફળ બનાવી હતી. આ શોભાયાત્રા ગજાનંદ ચોક, શ્રીરામ ચોક અને ભેસાણ શ્રી રામ યુવા ગ્રુપ દ્વારા આયોજિત સ્થળ પર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા