અંજાર ન્યાયાલય ખાતે આજરોજ શનિવારના સવારે અંદાજિત 10:00 વાગે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતુ.આજરોજ કુલ 746 જેટલા કેસો રાષ્ટ્રીય લોક અદાલત અંજાર માં આવેલ હતા. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક, તથા કબુલાતને પાત્ર કેશો, નેગોસીએશન ટુ મેન્ટ એકટની કલમ 138 ના કહેશો, લગ્ન સંબંધી ફેમિલી કેસો, ભરણપોષણના કેસો, દીવાની દાવા જેવા કેસનો સમાવેશ થયો હતો.