વિસાવદરમાં આપના ધારાસભ્ય ચૂંટાયા ત્યારથી અનેક મુદ્દે ભાજપ અને આપ વચ્ચે ચકમક ચલે છે ધારાસભ્યના કાર્યાલય નજીક ભાજપના જિલ્લા પંચાયતના સભ્યોનું બોર્ડ મારવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા પંચાયતના સભ્યના કાર્યાલય નજીક ધારાસભ્ય નું બોર્ડ મારવામાં આવ્યું હતું આ અંગે વિવાદ થયો હતો ત્યારબાદ તંત્ર દ્વારા બંને બોર્ડોને કાઢી નાખવા માં આવ્યા છે