લખતર તાલુકા પંચાયત મીટીંગ હોલ ખાતે આજરોજ 10 ઓક્ટોબરના બપોરે 2.30 કલાકે ભાજપ સંગઠન દ્વારા કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ દ્વારા આ કાર્ય શાળામાં આવનાર 17 ઓક્ટોબર ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસથી લઈ 2 ઓક્ટોબર ગાંધી જયંતી સુધી સેવા પખવાડીયાના ઉજવણી કરવામાં આવશે