રાધનપુર ત્રણ રસ્તાથી અરજણસર ગામ સુધી રેલી કાઢી ગામના યુવાન રબારી રોહિતભાઈ રામાભાઈ બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું અને રેલી કાઢી આવકારવામાં આવ્યા હતા.પેરામીલીટરીના જવાનો દ્વારા પણ જવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.