શુક્રવારના 3:30 કલાકે સીટી પોલીસે પ્રેસનોટ દ્વારા આરોપીઓની આપેલી વિગત મુજબ વલસાડ શ્રી પોલીસ ની ટીમ એ તારીખ 6 9 - 2025 ના દિન એ એક જ દિવસમાં પારડી સાંઢ પોર અને વલસાડ આરપીએફ મેદાન પાસે ઘરમાં બનેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ એ ત્રણ પૈકી બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.