કોઇને પામી ન શકને તેને પ્રોમીશ ન આપતી, મારે તારી સાથે લગ્ન કરવા હતા, પરંતુ તું મને છોડીને ચાલી ગઇ વીડિયો બનાવી પ્રેમીનો આપઘાત નાળોદાનગરના યુવાને પ્રેમપ્રકરણમાં ગળાફાંસો ખાઇ જીવ દીધો પ્રેમ એક ખુબ જ સરસ અહેસાસ હોય છે. એક પ્રેમાળ સાથી મળવો એ પણ નસીબની વાત છે. પરંતુ એ વાત પણ સાચી છે જ્યાં પ્રેમ હોય ત્યાં ક્યારેક ને ક્યારેક દગો મળવાની સંભાવના પણ નકારી શકાય નહીં. કેટલાક સંબંધોમાં એવું જોવા મળતું હોય છે કે પ્રેમિકા પ્રેમીને તરછોડે છે.