સાઉથ બોપલમાં કોન્ટ્રાક્ટર પર હુમલો, પોલીસે ચાર આરોપીઓની કરી ધરપકડ સાઉથ બોપલમાં સારથ્ય વેસ્ટ સાઈડની કન્સ્ટ્રક્શન સાઈટ પર કોન્ટ્રાક્ટર મુકેશ પરમાર, મૂળ જામનગરના રહેવાસી, પર જગા ઠાકોર, બકા ઠાકોર, દશરથ ઠાકોર અને જવાન ઠાકોરે લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે કન્સ્ટ્રક્શન સાઈટનું કામ એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યું. ઇજાગ્રસ્ત મુકેશને તેમના સાથી....