ચોટીલા નાની મોલડી પોલીસને અંધારામાં રાખી ખાટડી ગામે SMCનો દેશી દારૂ પર દરોડો પાડ્યો હતો તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ખાટડી ગામે દેશી દારૂની ભઠ્ઠી પર એસએમસી ટીમ દરોડા પાડ્યા હતા. ત્યાં હાજર 4 શખસ અને દેશી દારૂની ભઠ્ઠીના મુખ્ય સંચાલક સહિત 16 શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.આ દરોડામાં 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નાની મોલડી પોલીસ ને અંધારા માં રાખી SMC દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં 20 ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે