ધ્રાંગધ્રા વાળંદ સમાજ દ્રારા બાળકના આંતરિક અને શારીરિક કૌશલ્યમાં નિખાર આવે તેમજ તેની વર્તમાન શિક્ષણ પરિસ્થિતિ ને પ્રોત્સાહિત કરવા છેલ્લા 18 વર્ષ થી સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાય છે જેના ભાગ રૂપે ધ્રાંગધ્રા પાન પરાગ ની વાડીમાં આજે યોજાયેલ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં વાળંદ સમાજના આગેવાનો, મહાનુભાવો, યુવાનો તેમજ મહિલાઓ ઍ વિશેષ ઉપસ્થિતિ રાખી બાળકો ને પ્રોત્સાહિત કરી શિક્ષણ ને મહત્વ આપતો સંદેશ આપ્યો છે