જિલ્લામાં અલગ અલગ તાલુકામાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી વાત કરીએ તો ગણેશ ચતુર્થી નિમિત્તે જિલ્લામાં બજારોમાં ગણપતિજીની પ્રતિમાને ખરીદવા માટે લોકોને ભીડ ઉંટી હતી અને ત્યારબાદ શ્રદ્ધાભેર પોતાના ઘરે પોતાના પંડાલોમાં અલગ અલગ વિસ્તારોમાં શ્રીજીનીસ્થાપના કરવામાં આવી હતી અને ઉત્સાહભેર તેઓની પૂજા પાઠ આરતીના કાર્યક્રમ યોજાયા હતા