સરકાર દ્વારા બીલખામા ગ્રામસભાનુ આયોજન કરવામાં આવેલ હતું. પરંતુ સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી પંચાયતને મળતી ઓક્ટ્રોય ગ્રાન્ટ નીયમીત મળતી નથી અને ૨૦૧૫ થી ઓક્ટ્રોય ગ્રાન્ટનો વધારો પણ મળેલ ન હોવાને કારણે ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.