Download Now Banner

This browser does not support the video element.

તાલોદ: તલોદ વનવિભાગ એ મહાકાય અજગર નું રેસ્ક્યુ કર્યું

Talod, Sabar Kantha | Sep 18, 2025
સાબરકાંઠા જિલ્લાના તલોદ વનવિભાગ એ મહાકાય અજગર નું રેસ્ક્યુ કર્યું* સાબરકાંઠા જિલ્લાના તલોદ ના મોકમજીના મુવાડા ગામે મહાકાય અજગર દેખાતા તલોદ વનવિભાગ ને જાણ કરવામાં આવી હતી જે અંગે તલોદ આર એફ ઓ એમ આર માલમ ની ટિમ વનવિભાગ ના જાબાજ અધિકારી વનરક્ષક કે આર ઝાલા એ સમય પર પોહચી ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે અજગર નું રસકયુ કરી ને સલામત સથળે છોડી મુકવાની કામ ગિરી હાથ ધરી હતી જે થી ગ્રામજનો એ વનવિભાગ ના વનરક્ષક કેપ્ટનસિંહ ઝાલા ની સરાહનીય કામ ગિરી ને બિરદા
Read More News
T & CPrivacy PolicyContact Us