LCB પી આઇ એચ આર જેઠી ના માર્ગદર્શન હેઠળ LCB ની ટીમને મળેલી બાતમી મુજબ શિરવા ના ઇરફાનશા સૈયદ પોતાની ઇન્સ્ટ્રા ગ્રામ આઇડી પર 500 અને 100 રૂપિયાની નોટો ના વિડીયો મૂકી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો હોવાનું જાણવા મળતા ઇરફાનશા સૈયદની ધરપકડ કરાઈ હતી તેની પાસેથી 1 લાખ 60 હજાર રૂપિયા રોકડ 4 નકલી સોનાના બિસ્કીટ, મોબાઈલ ફોન, અને બાઇક જપ્ત કરાયા હતા આરોપીએ લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું કબૂલ્યું હતું ત્યારે કાદરશા સૈયદ અને અબ્દુલકાદર સોઢાની ધરપકડ બાકી રહી