Download Now Banner

This browser does not support the video element.

ભિલોડા: એલસીબી દ્વારા શામળાજી ના શામળપુર નજીક નકલી બિસ્કિટ સાથે રાજસ્થાનની ગેંગના ૩ આરોપી ઝડપાયા,૧ ફરાર થયો.

Bhiloda, Aravallis | Sep 8, 2025
અરવલ્લી એલસીબી દ્વારા શામળાજી ના શામળપુર નજીક રાજસ્થાનની ગેંગના ૩ આરોપી ઝડપાયા,૧ ફરાર થયો હતો. સોનાના બિસ્કિટના નામે છેતરપિંડી કરાતા પિત્તળના ૪ કિલોના ૭ નકલી બિસ્કિટ જપ્ત.અંદાજે ₹૪ કરોડનું નકલી સોનું અડધી કિંમતે વેચવાનો હતો કારસો.વેપારીઓ- કર્મચારીઓને નિશાન બનાવી પહેલાં સાચું સોનું,પછી નકલી પધરાવતા.માણસાના વેપારીની ફરિયાદ પરથી કાર્યવાહી, ગેંગે અગાઉ મહેસાણામાં ₹૯૦ લાખની છેતરપિંડી કરી હતી.જે અંગે જિલ્લા પોલીસ વડાએ પીસી કરીને માહીતી આપી હતી,
Read More News
T & CPrivacy PolicyContact Us