આમોદ પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ખખડધજ બનતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે... આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ની કથળેલી હાલત હવે માત્ર અસુવિધા નહીં, પણ ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો હોવાની લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે. શું જ્યાં સુધી કોઈ મોટો અકસ્માત નહીં થાય ત્યાં સુધી તંત્રની આંખ નહીં ખુલે ? મુખ્ય માર્ગ પર મોટ