વાંસદા તાલુકાના પીપલખેડ ઉપલા ફળિયા, વાડીચૌઢા ગામ નજીક બારી ધરમપુરથી વાંસદા તરફ જતા જાહેર માર્ગ પર 26 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 10:45 વાગ્યે ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. મારૂતિ સુઝુકી ડીઝાયર ના ચાલક ધનસુખભાઇ ખુશાલભાઇ પટેલે ગફલતભરી રીતે ઝડપી ગતિએ કાર હંકારી, જેના કારણે ટવેરા કાર સાથે જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં ટવેરા કારને ભારે નુકસાન થયું તેમજ અક્ષયભાઇ રમણભાઇ ભોયા સહિત અનેક લોકોને ઘૂંટણ અને અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. જે અંગે શનિવારે સવારે 10