ગઢડા પોલીસ સ્ટાફ જાહેરમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે ગઢડા શહેરમાં આવેલ લક્ષ્મીવાડી વિસ્તાર ખાતે પહોંચતા અંધારામાં એક ઈસમ લપાતો છુપાતો શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા ઈસમની અટક કરી તેમની પૂછ પરસ કરતા કોઈ સીધો જવાબ ન મળી આવતા ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા તેમની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે