આજે તારીખ 21/08/2025 ગુરુવારના રોજ સાંજે 8 કલાકે આમ આદમી પાર્ટીમાં પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારીયા દ્વારા અપાઈ પ્રતિક્રિયા. દેવગઢ બારિયા વિધાનસભામાં 2022માં આમ આદમી પાર્ટીમાં તરફથી મંત્રી બચુભાઈ ખાબડ સામે નોંધાવી હતી ઉમેદવારી. ભરત વાખળા પક્ષ પલ્ટો કરે તો આમ આદમી પાર્ટીને કોઈ ફરક પડશે નહીં. દેવગઢ બારિયા ખાતે તાલુકા અને જિલ્લામાં સભ્યો વિજય થશે. જનતાએ મન બનાવ્યું કે પરિવર્તન લાવવાના છીએ.