Download Now Banner

This browser does not support the video element.

સુત્રાપાડા: સૂત્રાપાડાના હીરાકોટ થી કદવાર જવાના રસ્તા પર પાણી ભરાતા શાળાએ જતા બાળકો અને લોકો ભોગવી રહ્યા છે હાલાકી

Sutrapada, Gir Somnath | Aug 25, 2025
ગીરસોમનાથ જીલ્લાના સૂત્રાપાડા તાલુકાના હીરાકોટ બંદરથી કદવાર જવાનો રસ્તાનો કથળેલી હાલત વર્ષો જૂની છે વારંવાર રજૂઆત છતા આ સમસ્યાનુ નિરાકરણ આવતુ નથી આ રસ્તા પર વરસાદી પાણી ભરાઇ જતા શાળાએ જતા બાળકો અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે .
Read More News
T & CPrivacy PolicyContact Us