જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓનું આંદોલન હિંસક બન્યું ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતાં વાહનમાં તોડફોડ માંગનાથ રોડ પર બની ઘટના તોડફોડની ઘટના સીસીટીવી માં કેદ છેલ્લા બે દિવસથી ચાલી રહ્યું છે સફાઈ કર્મચારીઓનું આંદોલન ડોર ટુ ડોર કામગીરી ન કરવા સફાઈ કર્મચારીઓએ કરી હતી આજીજી