અમદાવાદમાં કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી, 3 બાળક સહિત 10 પટકાયા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક 27 ઓગસ્ટ, 2025ની રાત્રે 10.30 વાગે ગણેશ ચતુર્થી નિમિત્તે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપના દરમિયાન એક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ત્રણ બાળકો અને મહિલાઓ સહિત 10થી વધુ લોકો...