Download Now Banner

This browser does not support the video element.

ભાણવડ: રૂપામોરાથી ભાણવડ સુધીનો માર્ગ એવો બિસ્માર કે માથું ફરી જાય #janssamasy

Bhanvad, Devbhoomi Dwarka | Sep 22, 2025
રૂપામોરાથી ભાણવડ સુધીનો માર્ગ એવો બિસ્માર કે માથું ફરી જાય રૂપામોરાથી ભાણવડ સુધીનો માર્ગ એવો બિસ્માર છે કે આ રસ્તેથી પસાર થતાં વાહન ચાલકોનું માથું ફરી જાય નકરા ખાડાઓથી ખબખબતા આ રસ્તા પરથી નિકળતું વાહન પણ ખખડી પડે, અને અકસ્માત પણ થઈ શકે આવા ખરાબ રસ્તામાં પણ જેણે થીંગડા માર્યા હોય એને એકાધો એવોર્ડ આપવો જોઈએ વહેલી તકે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ.
Read More News
T & CPrivacy PolicyContact Us