મેઘરજ નગર માં કથિત નકલી અમૂલ ઘી વેચવાના કાળા કારોબાર નો વિડીયો વાયરલ.એક ઈસમ નંબર વગરની કાર લઈ દુકાનો માં ફરીને મૂળ કિંમત કરતાં 200 રૂપિયા ઓછા કરી ઘી વેચતો હોવાનો વિડીયો માં આક્ષેપ.કથિત આરોપીના તેની ગાડી સહિતના ફોટા સોશિયલ મીડિયામાં જાગૃત મહિલા દુકાનદાર દ્વારા વાયરલ કરવામાં આવ્યા.મેઘરજ નગર માં કેટલાક લાલચી દુકાનદારો દ્વારા ગ્રાહકોને નકલી અમૂલ ઘી પધરાવાતું હોવાની પણ ચર્ચા