This browser does not support the video element.
જામજોધપુર: જામજોધપુર : પોલીસે પીછો કરતાં કાર રેલીંગ સાથે અથડાઇ,કારમાંથી દેશીદારૂ મળી આવ્યો
Jamjodhpur, Jamnagar | Sep 3, 2025
જામનગર જિલ્લાના જામજોધપુરમાંથી ઇનોવા કારમાં દેશીદારૂનો જથ્થો હેરાફેરી કરવામાં આવતો હોવાની મળેલી બાતમીના આધારે ઇનોવા કારને આંતરવાનો પ્રયાસ કરતાં ચાલકને કાર ભગાવી મૂકી હતી. આ કારએ કાબૂ ગૂમાવતા સિદસર ગામના પુલ પાસે લોખંડની ગ્રીલમાં અથડાઇ હતી. ત્યારબાદ ચાલક કાર મૂકીને નાશી ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી રૂા. 40 હજારની કિંમતનો 200 લીટર દેશીદારૂ મળી આવતાં જામજોધપુર , પોલીસે આગળની કાર્યવાહી હાથ