જિલ્લા વિકાસ અધિકારી દાહોદના અધ્યક્ષ સ્થાને સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની માસિક રીવ્યુ મિટિંગનું આયોજન ઠક્કર બાપા હોલ જિલ્લા પંચાયત દાહોદ ખાતે કરવામાં આવેલ હતું. મિટિંગમાં આઇસીડીએસની તમામ યોજનાઓનું રીવ્યુ સહ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.