શનિવારના 2 કલાકે રજૂ કરેલા આરોપીની વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ઉત્તર પ્રદેશ તેના નિવાસ્થાને હોવાની વાતને મળી હતી. જે બાતમીના આધારે રૂરલ પોલીસની ટીમને ટીમ બનાવી આરોપી અસ્વીની ચૌહાણ નામના ઈસમને ઝડપી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.