આજે ગુરુવારે ૫.૩૦ વાગ્યાની આસપાસ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.જેમાં Amc દ્વારા ઈસનપુર વોર્ડ માં રામવાડી ટેકરા પાસે ૨૧ દિવસ માં ૨૦૦૦ લોકો ના મકાન તોડવા ની નોટિસ ફટકારવા માં આવતા તેના વિરોધમાં દક્ષિણ ઝોન ની કચેરી એ ઈસનપુર વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.