ડાંગ જિલ્લામાં આવેલ ગીરાધોધ માં પાણી ની આવક વધી,આજે વહેલી સ્વારથી પડી રહેલા વરસાદ ને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ,વઘઇ ના આંબાપાડા ગામના કોઝવે ઉપરથી પાણી વહેતા માર્ગ બંધ,કુદરતી સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓની સલામતી માટે સુરક્ષા ગાર્ડ મુકવામાં આવ્યા,પ્રવાસીઓને ગીરાધોધ નજીક જવા ઉપર પ્રતિબંધ,તંત્ર દ્વારા લોકોને નદી, કોઝવે અને ભયજનક સ્થળોએ ન અપીલ..