આજે તારીખ 31/07/2025 ગુરુવારના રોજ બપોરે 12 કલાકે મેરા યુવા ભારત (માય ભારત ) દાહોદ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોરી ખાતે ''એક પેડ માં કે નામ'' ઉજવણી કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સહિત ઘણી સંખ્યામાં લોકોએ વૃક્ષારોપણમા ભાગ લીધો.અને મેરા યુવા ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક મનીષાબેન સંગાડા અને જયપાલસિંહ ડામોર એ વૃક્ષારોપણ કર્યું હતું. તમામ લોકો વૃક્ષારોપણ કરે અને વૃક્ષોનુ જતન કરે તેવી અપીલ પણ કરવામાં આવી.