આજે તારીખ 01/09/2025 સોમવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં ઝાલોદ તાલુકાના 10 ગામ ના ખેડૂતો આવ્યા મેદાને.ઝાલોદ તાલુકાના ખેડૂતો દ્વારા અમદાવાદ થી રાજસ્થાન ને જોડતા ફોરલેન રસ્તા ના સર્વેનો વિરોધ નોંધાવ્યો.10 ગામ ના ખેડૂતો દ્વારા ઝાલોદ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું.ખેડૂતો દ્વારા એક ઇંચ પણ જમીન ન આપવાનો ઈનકાર કર્યો.સરકાર દ્વારા જમીન લઈ વળતર ન આપતા હોવાનું આક્ષેપ ખેડૂતો દ્વારા કરાયો.