Download Now Banner

This browser does not support the video element.

વલ્લભીપુર: વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘ મહેર ખેડૂતોમાં ખુશીનો માહોલ

Vallabhipur, Bhavnagar | Aug 28, 2025
આજે તારીખ 28 ઓગસ્ટ બપોરે 1 કલાકે. વલ્લભીપુર તાલુકાના ઉત્તર ભાગમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતારવરણમાં પલ્ટો આવ્યો હતો , ત્યાર બાદ ગાજ વીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો , જેમાં લુંધરા, દાત્રેટીયા, માલપરા, સહિત ગ્રામ્ય વિસ્તાર આશરે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો , લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો .
Read More News
T & CPrivacy PolicyContact Us